Listing of STANLEY LIFESTYLES આજે

Symbol:STANLEY
Series:Equity “B Group”
BSE Code:544202
ISIN:INE01A001028
Face Value:Rs 2/-
Issued Price:Rs 369

અમદાવાદ, 28 જૂનઃ ભારતીય શેરબજારો સળંગ તેજીની ચાલમાં ઐતિહાસિક ટોચ હાંસલ કરી રહ્યા છે. ગુરુવારે નિફ્ટીએ 24000ની સપાટી ક્રોસ કરવા સાથે 24045 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. માર્કેટ નિષ્ણાતો શોર્ટ રનમાં 25000ની આગાહી કરવા લાગ્યા છે. એક્સપાયરીની રીતે જોઇએ તો છેલ્લા એક્સપાયરી સામે નિફ્ટીએ 7 ટકા (350+) પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. નવી એક્સપાયરીમાં નિષ્ણાતો 24500નો રેઝિસ્ટન્સ દર્શાવે છે. નીચામાં નિફ્ટી માટે 23700 પોઇન્ટની સપાટી નવો સપોર્ટ ગણાવાય છે. આરએસઆઇ મલ્ટીપલ ટાઇમ હાયર રેન્જ ધરાવે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે 23871 મહત્વની સપોર્ટ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

નિફ્ટીઃ સપોર્ટ 23871- 23697, રેઝિસ્ટન્સ 24153- 24261

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 525730 52335, રેઝિસ્ટન્સ 53115- 43419

સ્ટોક્સ ટૂ વોચઃ TATAMOTORS, EMPHASIS, NESTLE, INDIACEMENT, MAZDOCK, IREDA, NAVKARCORP, BIGADE, BHEL, LTTS, TEGAIND, DCAL, WOCKHARDT, JSWINFRA

સેક્ટર્સ ટૂ વોચઃ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેકનોલોજી, મેટલ્સ એનર્જી, લોજિસ્ટીક, ડિફેન્સ, રેલવે, ફર્ટિલાઇઝર્સ, આઇટી, ગ્રીન એનર્જી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)