અમદાવાદ, 15 મેઃ કર્ણાટકના પરીણામો શેરબજારોના પરીમાણોને થોડા સમય માટે ડાઇવર્ટ કરી શકે છે. માટે રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોપલોસ હાથવગો રાખી પ્રત્યેક ઘટાડે ખરીદીની વ્યૂહ રચના ગોઠવવાની સૌપ્રથમ તો ખાસ સલાહ છે. વિતેલા સપ્તાહની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ શરૂઆતના ઘટાડા બાદ સુધારાના ટ્રેન્ડમાં 18 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંઘ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ નોંધાવી હતી. ટેક્નો- ફન્ડામેન્ટલ્સ તેમજ પોલિટિકલ સિચ્યુએશન અનુસાર માર્કેટમાં સોમવારે ઘટાડાના ચાન્સિસ વધુ જણાય છએ. નિફ્ટી 18250નો સપોર્ટ જાળવી રાખે તે સુધારાની આગેકૂચ માટે એટલું જ જરૂરી રહેશે. ઉપરમાં 18500 પોઇન્ટ સુધીના સુધારાની શક્યતા છે. પરંતુ તે જો અને તો ઉપર આધારીત રહેશે.

NIFTY18315BANK NIFTY43794IN FOCUS
S118226S143459EPL (BUY)
S218136S243124AXIS BANK (BUY)
R118374R144017HDFC (BUY)
R218432R244241BRITANIA (SELL)

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43459- 43124, રેઝિસ્ટન્સ 44017, 44241

કોન્સોલિડેશન પછી ટ્રેન્ડલાઇ બ્રેકઆઉટ સાથે બેન્ક નિફ્ટીએ તા.11 મેના રોજ મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ નોંધાવ્યા હતા. જેમાં 44150 પોઇન્ટ સુધીના શક્યતા જાગી હતી. પરંતુ સોમવારની ચાલ કેવી રહેશે તે જોયા પછી જ નવી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

STOCK IN FOCUS

EPL (CMP 189)

EPL closed 1.8% higher as against Nifty remaining flat on Friday. EPL is looking for a double-digit revenue growth in FY23, led by a robust pipeline while margin is expected to improve with the softening of raw material prices, regular price hikes and cost optimization measures.In view of the improvement in balance sheet, higher return ratios and attractive valuation, we have BUY rating on EPL, with a 1-year Target Price of Rs215.

Intraday Picks

AXISBANK (PREVIOUS CLOSE: RS911) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs906- 902 for the target of Rs924 with a strict stop loss of Rs892.

HDFC (PREVIOUS CLOSE: RS2,776) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2,772- 2,760 for the target of Rs2,814 with a strict stop loss of Rs2,748.

BRITANNIA (PREVIOUS CLOSE: RS4,617) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs4,640- 4,670 for the target of Rs4,520 with a strict stop loss of Rs4,720.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)