NIFTY OUTLOOK: SUPPORT 18299- 18254, RESISTANCE 18403- 18463

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50માં ડલ સ્ટાર્ટીંગ પછી બાઉન્સની સ્થિતિ રહી હતી. જેમાં 18418 જોવા મળી હતી. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગ અને વૈશ્વિક નબળાં શેરબજારો પાછળ નિફ્ટી છેલ્લે 66 પોઇન્ટના લોસ સાથે 18313 પોઇન્ટ બંધ રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ શોર્ટટર્મ નેગેટિવ બન્યો હતો. વીકલી ઓપ્શન એક્સપાયરી-ડે ના દિવસે નિફ્ટીએ 18300ની સપાટી જાળવી રાખી છે. જોકે મિડિયમ ટર્મ શોર્ટટર્મ ચાર્ટ્સ સૂચવે છે કે, ટ્રેન્ડ નેગેટિવ રહી શકે છે. અગાઉ જણાવ્યા અનુસાર જો નિફ્ટી- 50 18300ની સપાટી તોડી નીચામાં 18210- 18175 પોઇન્ટ સુધી ઘટે તે ઘટાડે લેણનો અભિપ્રાય મેળવીને ખરીદી માટે વિચારી શકાય.
NIFTY | 18344 | BANK NIFTY | 42342 | IN FOCUS |
S-1 | 18299 | S-1 | 42342 | ABB INDIA |
S-2 | 18254 | S-2 | 42226 | INDHOTEL |
R-1 | 18403 | R-1 | 42739 | DABUR |
R-2 | 18463 | R-2 | 42739 | TRENT |
BANK NIFTY OUTLOOK: SUPPORT 42342- 42226, RESISTANCE 4258\98- 42739
ગુરુવારે બેન્ક નિફ્ટીએ ડલ શરૂઆત પછી જમ્પ લીધો હતો પરંતુ પ્રોફીટ બુકિંગ પ્રેશરમાં 42367 થઇ છેલ્લે 77 પોઇન્ટના ઘટાડે 42458ના લેવલે બંધ રહ્યો હતો. શુક્રવારના સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો સપોર્ટ 42342- 42226 અને રેઝિસ્ટન્સ 42598- 42739 પોઇન્ટને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકાય.
MARKET LENS BY RELIANCE SECURITIES
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)