OUTLOOK: NIFTY SUPORT 17515- 17270, RESISTANCE 38804- 38071
હેપ્પી ગણેશોત્સવ મિત્રો!!
મંગળવારે નિફ્ટીએ તેની મહત્વની 17500 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે 8 દિવસનું હાઇ ક્લોઝિંગ આપ્યું છે. જેમાં ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન રચાયેલી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ બુલિશ ક્રોસ ઓવરનો સંકેત આપે છે. જ્યારે નિયર ટર્મ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સંકેત આપે છે. એફઆઇઆઇએ તેનો ડેઇલી નેટ બાઇંગ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે એટલું જ નહિં છેલ્લા કેટલાંક સમયમાં તેણે હાઇએસ્ટ ડેઇલી નેટ બાઇંગ કરીને સંકેત આપ્યો છે કે, ફેડનું ફેફરું શમી જવા સાથે તેઓ વેલ્યૂ બાઇંગ માટે સજ્જ છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે હવે 17800 પોઇન્ટનું લેવલ ક્રોસ કર્યા પછી 18100 પોઇન્ટનું લેવલ અતિ મહત્વનું સાબિત થશે. નીચામાં 17500 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
BANK NIFTY OUTLOOK: SUPPORT 38804- 38701, RESISTANCE 39938- 40339
NIFTY | 17759 | BANK NIFTY | 38804 | IN FOCUS |
S-1 | 17515 | S-1 | 38804 | APOLLO TYRES |
S-1 | 17270 | S-1 | 38071 | AMBUJACEM |
R-1 | 17881 | R-1 | 39938 | TCS |
R-2 | 18022 | R-2 | 40339 | MARICO |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)