કોટન-ખાંડીનો વાયદો રૂ.460 નરમ, સોના-ચાંદીના વાયદામાં સીમિત ઘટાડો
કોટન-ખાંડી વાયદામાં 1,392 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 5,568 ખાંડીના સ્તરે મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે […]