ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન વર્ષ 2024-25માં 6% ઘટવાનો અંદાજ: SEA કેસ્ટર ક્રોપ સર્વે

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃ એસઇએ કેસ્ટર ક્રોપ સર્વે 2024-25 મૂજબ ગુજરાતમાં વર્ષ 2024-25માં એરંડાનું ઉત્પાદન 14.75 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2023-24ના 15.74 લાખ […]