અદાણી પોર્ટસે LIC પાસેથી રુ.૫ હજાર કરોડના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર મેળવ્યા
અમદાવાદ, 31 મે: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ. ૧૫ વર્ષના સમય ગાળા માટે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (એન.સી.ડી.) મારફત રુ.૫ હજાર કરોડ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા છે. અદાણી પોર્ટસની મજબૂત નાણાકીય સધ્ધરતા અને AAA -સ્થિર રેટીંગના ટેકાના આધારે એન.સી.ડી.નો આ ઇસ્યુ વાર્ષિક 7.75%ના સ્પર્ધાત્મક કૂપનના દરે આખરી થયો છે અનેContinue Reading






