63 મૂન્સ ટેક્નોલોજીસ દ્વારા સાયબરસિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝીની નિમણૂક માટેના રોડ શોનો 1 માર્ચથી અમદાવાદમાં પ્રારંભ
3 પ્રોડક્ટ્સ અને સર્વિસ CYBX (મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (શહેર, રાજ્ય, દેશ માટે)નો પ્રારંભ 80 કરોડ મોબાઇલ ફોનની માર્કેટ […]