IPO Listing: Entero Healthcare Solutionનો આઈપીઓ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો, 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે આજે રૂ. 1600 કરોડના આઈપીઓનું નજીવા 1.03 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 1258ની ઈશ્યૂ પ્રાઈસ […]