GCMMFએ (અમૂલે) 18.5% વૃધ્ધિ સાથે રૂ.55,055 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું

અમદાવાદ, 3 એપ્રિલઃ અમૂલના નેજા હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટસનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે તા.31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકિય […]