હેસ્ટર બાયોસાયન્સિસનો Q3 કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક 184% વધી રૂ. 11.41 કરોડ
અમદાવાદ, 31 જાન્યુઆરી: એનિમલ હેલ્થ કંપની, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ડિસેમ્બર 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 11.41 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો […]