IL&FSએ લેણદારોને રૂ. 35,650 કરોડ ચૂકવ્યા, વધુ રૂ. 22 હજાર કરોડના ડેટ રિઝોલ્યુશન્સ પર કામગીરી
નવી દિલ્હી, 3 ઓક્ટોબરઃ દેવાના બોજા હેઠળ બેન્કરપ્ટ થયેલા આઈએલએન્ડએફએસ બોર્ડે રિઝોલ્યુશન પ્લાન મુજબ બાકી દેવાની ચૂકવણી કરી રહી છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું […]