એનએચસી ફૂડ્સનો રૂ. 47.42 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 5 ડિસેમ્બરથી ખૂલ્યો
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ મસાલા, અનાજ, તેલીબિયાં, કઠોળ, સૂકા મેવા અને અન્ય કૃષિ પેદાશોના નિકાસ વેપાર સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત નેશનલ હેલ્થ કોર્પોરેશન ફૂડ્સ લિમિટેડ (BSE-517554)નો […]