અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) કુલીંગ બિઝનેસ હેઠળ વ્યાપ વધારશે
અમદાવાદ, 26 માર્ચઃ અદાણી એનર્જી સોલ્યુશન્સે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસનો વ્યાપ વધારવા કવાયત કરી છે. ASCL અને મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી (MAHAPREIT) એ […]