Best IPO 2023: IREDA 221 ટકા રિટર્ન સાથે વર્ષનો ટોપ પર્ફોર્મર આઈપીઓ, HMA Agroમાં નુકસાન સતત વધ્યું
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન યોજાયેલા 98 ટકા આઈપીઓમાં રોકાણકારોને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત થયું છે. જેમાં સૌથી વધુ કમાણી ઈન્ડિયન રિન્યુએબલ […]