માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19174- 19066, રેઝિસ્ટન્સ 19473- 19664, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, SRF, લૌરસ લેબ
અમદાવાદ, 25 ઓક્ટોબરઃ સળંગ ચાર દિવસના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે નિફ્ટીએ 19300 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ અને સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, […]