IFFCO ના MD ડો. ઉદયશંકર અવસ્થીને રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા
28 નવેમ્બર, 2024: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. […]