MCX: સોનાના વાયદામાં રૂ.996 અને ચાંદીમાં રૂ.1,368નો જંગી ઉછાળો
મુંબઇ, 12 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.52,753.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો […]