મર્ક્યુરી ટ્રેડ લિંકનો રૂ. 48.95 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 7 નવેમ્બરથી ખુલ્યો

અમદાવાદ, 11 નવેમ્બર: એગ્રો પ્રોડક્ટ્સના ટ્રેડિંગના વ્યવસાયમાં રહેલી અમદાવાદ સ્થિત મર્ક્યુરી ટ્રેડ લિંક્સ લિમિટેડ (BSE – 512415)નો રૂ. 48.95 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 7 નવેમ્બર, 2024ના […]