LIC હાઉસિંગ ફાઇનાન્સના પરીણામો અપેક્ષાથી ઊણા ઉતરતાં બ્રોકરેજ હાઉસ નારાજ

અમદાવાદ, 6 ઓગસ્ટઃ LIC હાઉસિંગ ફાઇનાન્સના પરીણામો અપેક્ષાથી ઊણા ઉતરતાં અગ્રણી બ્રોકરેજ હાઉસ નારાજ રહેવા સાથે તેમણે શેરના સંભવિત મૂલ્યાંકનમાં ઘટાડાના અંદાજો રજૂ કર્યા છે. […]