SME પ્લેટફોર્મ ખાતે ગ્રીલ સ્પ્લેન્ડર અને ગ્રીન હાઇટેકની એન્ટ્રી આ સપ્તાહે

SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ Company Open Close Price(Rs) Lot EmmforceAutotech Apr23 Apr25 93/98 1200 RamdevbabaSolvent Apr15 Apr18 80/85 1600 GrillSplendourServices Apr15 Apr18 120 […]

તીર્થ ગોપીકોનનો SME IPO 8 એપ્રિલે ખૂલશે, શેરદીઠ રૂ. 111ની ફિક્સ્ડ પ્રાઇસ રહેશે

ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.111 ઇશ્યૂ ખૂલશે 8 એપ્રિલ ઇશ્યૂ બંધ થશે 10 એપ્રિલ ઇશ્યૂ સાઇઝ 39.99 લાખ શેર્સ ઇશ્યૂ સાઇજ રૂ. 44.40 કરોડ […]

શિવાલિક પાવર કંટ્રોલે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 માર્ચ : ઇલેક્ટ્રોનિક પેનલ મેન્યુફેક્ચરર શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. […]

રુંગટા ગ્રીનટેકે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ,15 માર્ચ:  રિસાઇકલ્ડ અને વર્જિંન પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ઉત્પાદક રુંગટા ગ્રીનટેક લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. […]

કોન્સ્ટેલેક એન્જિનિયર્સનો SME IPO આજે ખૂલશે, પ્રાઇસ બેન્ડઃ રૂ. 66-70

અમદાવાદ, 19 જાન્યુઆરી: ઇલેક્ટ્રિકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડનો જાહેર આઇપીઓ શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન ગુરૂવાર, 18 જાન્યુઆરી, 2024ના રોજ […]

મલ્ટી-બ્રાન્ડ રિટેઇલર ફોનબોક્સ IPO દ્વારા રૂ.20 કરોડ ઊભાં કરશે

રૂ. 10ની મૂળ કિંમત સાથે29,10,000 ઇક્વિટી શેર્સનોફ્રેશ ઇશ્યૂ જાન્યુઆરીના બીજા હિસ્સામાં NSE ઇમર્જઉપર લિસ્ટની યોજના ગુજરાતમાં ફોનબોક્સ,ફોનબુક અનેમાયમોબાઇલ બ્રાન્ડહેઠળ 153 મલ્ટી-બ્રાન્ડરિટેઇલ સ્ટોર્સ IPO ભંડોળનો ઉપયોગરિટેઇલ […]

કોન્સ્ટેલેક એન્જિનિયર્સ રૂ.25 કરોડનો SME IPO યોજશે

અમદાવાદ, 8 જાન્યુઆરી: ઇલેક્ટ્રીકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડે જાન્યુઆરી 2024માં તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા અંદાજે રૂ. 25 કરોડ ઊભા કરવાની યોજનાની […]

એસ્કોનેટ ટેક્નોલોજીસે NSE ઇમર્જમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જાન્યુઆરી: આઇટી સોલ્યુશન્સ કંપની એસ્કોનેટ ટેક્નોલોજીસ લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણા […]