ઇન્ટ્રા-ડે ટ્રેડમાં Sensex 260 પોઈન્ટના ઉછાળા સાથે 63588.31 પોઇન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ
સ્મોલકેપ-મીડકેપ સહિત 4 સેક્ટોરલ્સ પણ ઐતિહાસિક ટોચે અમદાવાદ, 21 જૂનઃ સેન્સેક્સ આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 63588.31 પોઇન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લે 195.45 પોઇન્ટના […]