JSW સ્ટીલનો Q1 નફો 64% ઘટી રૂ. 867 કરોડ

અમદાવાદ, 19 જુલાઇઃ JSW સ્ટીલનો નાણાકીય પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 64 ટકા ઘટીને રૂ. 867 કરોડ થયો છે. નિકાસ બજારોમાં નબળા અનુભૂતિ અને ચીની […]

વિપ્રોનો Q1 ચોખ્ખો નફો 4.6% વધી રૂ. 3003 કરોડ

અમદાવાદ, 19 જુલાઇઃ વિપ્રો લિમિટેડનો Q1 FY25 ચોખ્ખો નફો એક વર્ષ અગાઉની સરખામણીએ 4.6 ટકા વધીને રૂ. 3,003 કરોડ થયો છે. કંપનીની એપ્રિલ-જૂન કોન્સોલિડેટેડ આવક […]

કરુર વૈશ્ય બેંકનો નફો 28% વધી રૂ.459 કરોડ, હેવેલ્સનો નફો 42% વધી રૂ.408 કરોડ

અમદાવાદ, 18 જુલાઇઃ કરૂર વૈશ્ય બેન્કે જૂન ક્વાર્ટર માટે ચોખ્ખો નફો 27.86% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી અને તે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 359 […]

એશિયન પેઇન્ટ Q1 રિઝલ્ટમાં નફાનો રંગ ઝાંખો પડ્યો, બ્રોકરેજ હાઉસનો સેલ કોલ

અમદાવાદ, 18 જુલાઇઃ એશિયન પેઇન્ટ્સે જૂન 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 25 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જે 17 જુલાઈએ રૂ. 1,170 […]

Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો Q1 નફો વધીને રૂ. 313 કરોડ

અમદાવાદ, 16 જુલાઇઃ Jio Financial Services Ltdએ ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ક્રમશઃ વધીને રૂ. 312.63 કરોડ થયો હતો જે અગાઉના ત્રણ મહિનામાં […]

બજાજ ઓટોનો Q1 ચોખ્ખો નફો 18% વધી રૂ. 1,988 કરોડ

મુંબઇ, 16 જુલાઇઃ બજાજ ઓટો લિમિટેડે Q1 FY25નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ. 1,941.79 કરોડ નોંધાવ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન પૂણે […]

HDFC લાઇફ: Q1 PAT 15% વધી રૂ. 478 કરોડ

અમદાવાદ, 15 જુલાઇઃ HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો ચોખ્ખો નફો 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 15 ટકા વધીને રૂ. 479 કરોડ થયો હતો. […]