ગોલ્ડમેન સાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર ‘બાય’ રેટિંગ આપ્યું, 54 ટકા ઉછાળાની શક્યતા
અમદાવાદ, 27 માર્ચઃ ગોલ્ડમેન સાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર ‘બાય’ રેટિંગને જાળવી રાખ્યા બાદ 27 માર્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. […]