માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20101- 20068, રેઝિસ્ટન્સ 20181- 20228, ઇન્ટ્રા-ડે વોચઃ HPCL
અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ ઓલટાઇમ હાઇથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સાધારણ કરેક્શન જોવા મળ્યું છે. જો નિફ્ટી 20200 પોઇન્ટની સપાટી જાળવવામાં નિષ્ફળ જાય તો જ માર્કેટમાં કરેક્શન […]