માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24952- 24893, રેઝિસ્ટન્સ 25074, 25137, જોકે પ્રિ ઓપનિંગ માર્કેટ નેગેટિવ…
અમદાવાદ, 2 ઓગસ્ટઃ રિવર્સલ ટ્રેન્ડ સાથે માર્કેટમાં ગુરુવારે ફર્સ્ટ હાફમાં વેચવાલી અને સેકન્ડ હાફમાં સુધારાની ચાલ વચ્ચે નિફ્ટીએ નિર્ણાયક 25000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળતા […]