Mukesh Ambaniએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોન્ડ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો, 200 અબજ એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 8 નવેમ્બરઃ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂપી-ડિનોમિનેટેડ બોન્ડ દ્વારા રૂ. 240 કરોડ ($2.4 બિલિયન) એકત્ર કરવા ફાઈલિંગ કર્યું હોવાનું બ્લૂમબર્ગે જણાવ્યું […]