Vedanta- Foxcon ગુજરાતમાં રૂ. 1.54 લાખ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપશે
ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 2020માં $15 બિલિયનથી 2026માં $63 બિલિયન થશે વેદાન્તા જૂથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા 27.2 અબજ ડોલરનું […]