NSEએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે 54 શેરોની લોટ સાઈઝમાં ફેરફાર કર્યો, 128 શેરોમાં કોઈ સુધારો નહિં
મુંબઈ, 29 માર્ચઃ એનએસઈએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં સામેલ 182 શેરોમાંથી 54 શેર્સના માર્કેટ લોટમાં ફેરફાર કર્યો હોવાની જાહેરાત કરી છે. 28 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા […]