NIFTY OUTLOOK: SUPPORT 17591- 17523, RESISTANCE 17748- 17835: ONGC અને સિમેન્સમાં નેગેટિવ ટોન, ભારતી એરટેલ ખરીદવાની સલાહ, એપોલો ટાયર લાંબી રેસ માટે સજ્જ
અમદાવાદ, 19 એપ્રિલઃ છેલ્લા બે દિવસથી નિફ્ટીની શરૂઆત સ્ટેબલ હોય છે. પરંતુ અચાનક આવતી વેચવાલીના વાવાઝોડામાં આઇટી, ટેકનોલોજી, સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી વોલેટિલીટીના વંટોળમાં […]