રોકાણકારોને માટે MIIs દ્વારા ડાયરેક્ટ PAY – OUT સેટલમેન્ટના અમલ અંગે સુચના
મુંબઈ, 16 નવેમ્બર 2024: ક્લીઅરિંગ કોર્પોરેશન્ અને ડિપોજિટરીઝને સમાવિષ્ટ કરતા માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સે (MMI) સોમવાર 11મી નવેમ્બર 2024થી ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ બાય MIIsના પ્રારંભિક બીટા […]