ટાટા એસેટ મેનેજમેન્ટે BSE ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ રજૂ કર્યું

મુંબઇ, 24 માર્ચઃ ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા બીએસઈ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ ઇન્ડેક્સ કંપનીની મજબૂતાઈ, નફાકારકતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવતા માપદંડો […]