Tata Technologies IPOમાં ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે રિઝર્વ શેર, જાણો કોણ લાભ લઈ શકશે

અમદાવાદ, 15 નવેમ્બરઃ ટાટા ગ્રૂપનો 20 વર્ષ બાદ આવી રહેલો અને રોકાણકારોમાં લોકપ્રિય બનેલો ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં શેર રિઝર્વેશન અંગે ઘણી મુંઝવણો જોવા મળી છે. […]