ગુજરાત ઔદ્યોગિક આધારને મજબૂત બનાવવા સાથે નવી ઉદ્યોગ શાખાઓમાં પ્રવેશી રહ્યું છે- Sumit Kumar

ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% અને રાષ્ટ્રીય નિકાસમાં 41% યોગદાન આપતું ગુજરાત ગ્રીન એનર્જી, સેમીકન્ડક્ટર, એરોસ્પેસ, બાયોટેકનોલોજી અને પર્યટન જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કરશે ગુજરાત સખી સહાય […]