પ્રવેગ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા પાસે ઈકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ ડેવલોપ કરશે
કંપનીએ નવા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા અમદાવાદ, જુલાઇ 18: પ્રવેગ લિમિટેડ, ભારતની અગ્રણી ઇકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ કંપનીએ ગુજરાતના ધોળાવીરામાં તેના પ્રથમ […]