રોકાણકારો સાવધાન: બેસ્ટ બુલ ટ્રેડિંગ અને માસ્ટર સ્ટ્રોક ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવે છે
અમદાવાદ, 2 જુલાઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “બેસ્ટ બુલ ટ્રેડિંગ” અને “માસ્ટર સ્ટ્રોક” નામની કંપનીઓ સાથે સંકળાયેલા “ગૌરવ દેશમુખ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9719520382” દ્વારા ઓપરેટ કરીને ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતીContinue Reading





