ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટે રૂ. 4000 કરોડના IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 24 ઓગસ્ટઃ બ્લેકસ્ટોન પોર્ટફોલિયો કંપની ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડે IPO લોન્ચ કરવા સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું છે. કંપની શૈક્ષણિક કાર્યક્રમોનું પણ આયોજન […]

TECHNICAL VIEW: NIFTY 24800નું લેવલ અકબંધ રહેશે ત્યાં સુધી રેકોર્ડ હાઈ તરફ કૂચનો આશાવાદ

અમદાવાદ, 24 ઓગસ્ટઃ નિફ્ટી સમગ્ર સત્ર દરમિયાન કોન્સોલિડેટીવ મોડમાં રહ્યો હતો અને 23 ઓગસ્ટના રોજ સતત સાતમા સત્રમાં તેનો અપટ્રેન્ડ ચાલુ રાખીને પોઝિટિવ નોટ સાથે […]

‘સમય આવી ગયો છે વ્યાજ દરમાં કાપનો , ફુગાવાનું જોખમ બદલાઈ ગયું છેઃ ફેડ ચેર જેરોમ પોવેલ જેક્સન હોલ ખાતે

રીટ્રીટ, 24 ઓગસ્ટઃ યુનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે 23 ઓગસ્ટના રોજ નાણાકીય નીતિમાં સરળતા અને વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો, કારણ […]

MCX WEEKLY REVIEW:  સોનાના વાયદામાં રૂ.1,058 અને ચાંદીમાં રૂ.3,675નો ઉછાળો

મુંબઈ, 24 ઓગસ્ટઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,00,55,864 સોદાઓમાં કુલ રૂ.8,69,242.86 કરોડનું ટર્નઓવર નોંધાયું […]

રોકાણકારોને PMS અને AIF માં જોખમો વિશે વધુ શિક્ષિત કરવા જોઈએ: અનંત નારાયણ જી

ઉદ્યોગ તમામ ઇક્વિટી સ્કીમ્સ અને ક્રેડિટ સ્કીમ્સને ઉચ્ચ જોખમોની એક બાસ્કેટમાં ન મૂકી શકેઃ સેબી ડબ્લ્યુટીએમ મુંબઇ, 24 ઓગસ્ટઃ PMS અને AIF માં સંકળાયેલા જોખમો […]

MCX DAILY MARKET REPORT: સોનાનો વાયદો રૂ.291 અને ચાંદીનો વાયદો રૂ.739 વધ્યો

મુંબઈ, 23 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36327.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8175.97 કરોડનાં કામકાજ […]

GJEPCના ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 12 અબજ ડોલરનો બિઝનેસ કર્યો

મુંબઈ, 23 ઓગસ્ટ: ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 6 દિવસમાં 12 અબજ ડોલરના […]

શેરબજારો બજાર જેક્સન હોલ કોન્ફરન્સ પૂર્વે ફ્લેટ બંધ રહ્યા

અમદાવાદ, 23 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોમાં શુક્રવારે વૈશ્વિક શેરબજારોની સાવચેતીની અસર જોવા મળી હતી. 23 ઓગસ્ટના રોજ રેન્જબાઉન્ડ ટ્રેડિંગમાં ભારતીય સૂચકાંકો પોઝિટિવ ટ્રેન્ડ સાથે સપાટ સમાપ્ત […]