ADANI ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ફ્લાઇટ તાલીમ કંપનીFSTC રુ.820 કરોડમાં ખરીદી
અમદાવાદ, 28 નવેમ્બર: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.820 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે. પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથીContinue Reading






