તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકે સલી એસ નાયરની એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ કરી

નવી દિલ્હી, 16 ઓગસ્ટ: તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક (ટીએમબી) એ સલી એસ નાયરની બેંકમાં તેમના જોડાવાની તારીખથી 3 વર્ષ માટે નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ […]

એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.494 અને ચાંદી રૂ.1574નો ઉછાળો

મુંબઈ, 16 ઓગસ્ટ: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44866.85 કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12729.38 કરોડનાં […]

શેરબજારમાં ટ્રેડિંગ જોખમોને આધિન છે, પરંતુ મૂડીરોકાણ મબલક કમાણીનું સાધન બની શકે

માણસ ચાર પ્રકારે કમાય છે 1. ગદ્ધા વૈતરું, 2. મજૂરી, 3. મહેનત અને 4. પુરુષાર્થ તે જ રીતે માણસ ચાર પ્રકારે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે […]

FD કરાવીને BANKમાં જ આખો દિવસ બેસી રહો છો..? કે પાછા મૂળ કામ ધંધે વળગી જાવ છો.. ?

સત્યમ(SATYAM) કોમ્પ્યુટરના પ્રમોટર બી રામલિંગા રાજુ દ્વારા પ્રમોટ કરાયેલી માયતાસ (MAYTAS) ઇન્ફ્રા ફિઆસ્કો યાદ છે…? એક સમયની ગોલ્ડન પિકોક એવોર્ડ વિનર અને દેશની 4થા ક્રમની […]

ફાજલ લાખ રૂપિયામાંથી માત્ર 10 હજાર જ શેરમાં ઇન્વેસ્ટ કરો

મૂડીરોરાણ માર્ગદર્શન માટે આવતાં 100માંથી 99 રોકાણકારો એવો સવાલ પૂછતાં હોય છે કે, શેરબજારમાં રોકાણ કરાય કે નહિં…?!! તેમાંથી 20-25 રોકાણકારો શેરબજારમાં રોકાણ માટે ડિમેટ […]

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

અમદાવાદ, 16 ઓગસ્ટઃ રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના  લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, […]

મોર્ગન સ્ટેન્લીએ ઝોમેટો માટેનું ઓવરવેઇટ રેટિંગ જાળવ્યુંઃ ટાર્ગેટ રૂ. 278

અમદાવાદ, 16 ઓગસ્ટઃમોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર તેનું “ઓવરવેઇટ” રેટિંગ જાળવી રાખ્યું છે, શેર દીઠ રૂ. 278ના લક્ષ્યાંક ભાવ સાથે, જે છેલ્લા બંધ ભાવથી લગભગ 8 […]