BROKERS CHOICE, Fund Houses Recommendations : INFOEDGE, GRASIM, ABB, CONCOR, HINDALCO, INOXWIND, SIEMENS

AHMEDADAB, 12 AUGUST: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે […]

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24313- 24258, રેઝિસ્ટન્સ 24421- 24475

અમદાવાદ, 12 ઓગસ્ટઃ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સામે ભારતીય શેરબજારોમાં 400 પોઇન્ટ આ પાર કે ઉસપારની અવઢવભરી સ્થિતિમાં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટીએ ટેકનિકલી […]

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો 62 ટકા વધી રૂ. 1,096.75 મિલિયન

પીપાવાવ, 9 ઓગસ્ટ: એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,096.75 મિલિયનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત […]

અદાણી એનર્જીની સોલર પેનલ ઉત્પાદનમાં 150% વૃદ્ધિનો પ્લાન: સાગર અદાણી

અમદાવાદ, 9 ઓગસ્ટ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ ઇનસાઇડ અદાણી સ્પેશિયલ પૅકેજ અંગે ખાસ વાતચીત કરી છે. બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઈન્ટર્વ્યુમાં […]

અર્થભારતઇન્વેસ્ટમેન્ટમેનેજર્સIFSC LLP ગિફ્ટસિટીમાંકામગીરીશરૂકરેછે

રૂ. 1,100 કરોડ ફંડને મોરિશિયસથી ગિફ્ટ સિટીમાં ખસેડવાની યોજના ધરાવે છે અમદાવાદ, 9 ઓગસ્ટ: અર્થ ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ IFSC LLP એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી […]