અમદાવાદ, 28 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાતોના અભ્યાસના આધારે શોર્ટ- મિડિયમ ટર્મ માટે શેર્સ ખરીદવા કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ અને ખરીદી માટે રજૂ કરાઇ છે. જેમાં મુખ્યત્વે BSE, Fortis, HPCL, સિમેન્ટ શેર્સ ખરીદવાની ભલામણો કરવામાં આવી છે.

Jefferies on BSE: Initiate Buy on Company, target price at Rs 2700 (Positive)

Antique on Yatra: Initiate Buy on Company, target price at Rs 168 (Positive)

GS on Fortis: Maintain Buy on Company, target price at Rs 400 (Positive)

Jefferies on L&T: Maintain Buy on Company, target price at Rs 3400 (Positive)

MS on HPCL: Maintain to Overweight on Company, target price at Rs 364 (Positive)

HSBC on ONGC: Maintain Hold on Company, raise target price at Rs 175 (Positive)

Citi on Cement: Bullish outlook with 30mt+ annual expectations. Top Picks: Ultratech, ACC, Ambuja, Dalmia Bharat, Nuvoco and Grasim (Positive)

Jefferies on Property: Strong Q3 outlook with pre-sales surging, low inventories, and key players Sunteck Realty, Godrej Properties and Lodha in focus (Positive)

Jefferies on Cipla: Maintain Buy on Company, target price at Rs 1230 (Positive)

Nomura on Eicher Motors: Maintain Neutral on Company, target price at Rs 3640 (Neutral)

Jefferies on Tech Mah: Maintain Underperform on Company, target price at Rs 910 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)