Financial Highlights

ParticularsQ1 FY24Q1 FY23Change %
Revenue125.251.8141.8%
EBIDTA28.09.4197.1%
PAT18.65.2259.7%
(આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે)

અમદાવાદ, 29 જુલાઇઃ અનુપ એન્જિનિયરિંગની એકુલ આવક 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે141.8% વધી રૂ. 125.2 કરોડ નોંધાઇ છે. EBIDTA રૂ. Q1 FY23 ની સરખામણીમાં 197.1% વધી 28.0 કરોડ નોંધાઇ છે. કંપનીનો ચોખ્ખો નફો 259.7 ટકા વધી રૂ. 18.6 કરોડ નોંધાયો છે. ઓર્ડર બુક રૂ. 651.3 કરોડ હતી. કંપનીએ જારી કરેલા આઉટલુક અનુસાર  સતત ઉચ્ચ પ્રદર્શન પર લક્ષ્યાંક બનાવવું અને ક્વાર્ટર્સની વચ્ચે વોલ્યુમની વિકૃતિ ઘટાડવી. FY24 ના Q2 માં ખેડા પ્લાન્ટમાંથી પ્રથમ રવાનગી અપેક્ષિત છે. પેટાકંપની (ખેડા પ્લાન્ટ કંપની)નું મર્જર 3 થી 4 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.