પેટીએમની જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક સાથે ભાગીદારી કરી વેપારીઓમાં ડિજીટાઈઝેશનને વધુ વેગ અપાશે
ભારતના નાના શહેર અને નગરોમાં કાર્ડ મશીન પૂરાં પાડવાની વ્યવસ્થા ગોઠવાશે યુપીઆઈ, ક્રેડિટ/ ડેબીટ કાર્ડઝ, નેટ બેંકીંગ, ઈન્ટરનેશનલ કાર્ડઝ, પેમેન્ટ પોસ્ટપેઈડ, પેટીએમ વૉલેટ અને ઈએમઆઈ […]