મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ વધારવા AMFIનો ‘ઇન્ટર્નશિપ પ્લાન’
દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વદારો કરવા અને નાણાંકીય સમાવેશીતાને ઉત્તેજન આપવાના હેતુથી એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઇન્ડિયા (AMFI-એએમએફઆઇ)એ આજે રેગ્યુલેટરી સેન્ડબોક્સના ન્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ […]