ક્યૂઆઇબી પોર્શનના જોરે બાજી જીતી ગયેલા એથર ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓનું તા. 3 જૂને લિસ્ટિંગ થવાની સંભાવના છે. ટૂંકમાં શૂક્રવારે આ સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીના શેર્સનો શેરબજારોમાં એસિડ ટેસ્ટ થશે. શેરદીઠ રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં શેરદીઠ રૂ. 15-20 આસપાસ મૌખિક નોમિનલ પ્રિમિયમ મૂકાય છે.

મે જૂનમાં લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ

કંપનીઇશ્યૂ પ્રાઇસછેલ્લો બંધ
ઇમુધ્રા256256
ઇથોસ878783
પારાદીપ ફોસ્ફેટ4242.10
વિનસ પાઇપ્સ326331
દેલ્હીવેરી487570
પ્રુડેન્ટ કોર્પોરેટ630582
એલઆઇસી949806
રેઇનબો ચિલ્ડ્રન542472
કેમ્પસ એક્ટિ.292358

2022માં યોજાયેલા મુખ્ય બોનસ ઇશ્યૂઓ

કંપનીરેશિયો
હિન્દુજા ગ્લોબલ1 શેરે 1 શેર
વિશાલ ફેબ્રિક્સ1 શેરે 2 શેર
ઇન્ફીબીમ એવન્યુ1 શેરે 1 શેર
બ્રાઇટકોમ ગ્રૂપ3 શેરે 2 શેર
નંદન ડેનિમ1 શેરે 2 શેર
વિપુલ ઓર્ગે4 શેરે 1 શેર

બાયબેક ઓફર્સ એટ એ ગ્લાન્સ

કંપનીરેકોર્ડ તારીખટાઇપપ્રાઇસસાઇઝ(શેર્સ)
બિરલા સોફ્ટટેન્ડર ઓફ50078 લાખ
ઝાયડસ લાઇફ સાયસન્સ2 જૂનટેન્ડર6501.15 કરોડ
આશાહી સોંગવન3 જૂનટેન્ડર4002 લાખ
મોતીલાલ ઓસવાલ ફાઇ.27 મેટેન્ડર110015 લાખ
મેટ્રીમોની.કોમટેન્ડર11507 લાખ

SME IPO કોર્નર: સિલ્વર પર્લ હોસ્પિટાલિટી

કંપનીસિલ્વર પર્લ હોસ્પિટાલિટી
ઇશ્યૂ ખુલશે6 જૂન
ઇશ્યૂ બંધ થશે9 જૂન
ફેસવેલ્યૂરૂ. 10
ઇશ્યૂ પ્રાઇસરૂ. 18
લોટ સાઇઝ8000 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 9 કરોડ

ફાઇનાન્સિયલ ડિટેઇલ્સ

સમયગાળોકુલ એસેટ્સરેવન્યુચો. નફો
31-Mar-22459.7945.8911.72
31-Mar-21244.4818.413.3
31-Mar-20211.0629.380.48