અમદાવાદ, 11 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપની વિષયક સમાચારોના આધારે શેર્સ ખરીદી/વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. તે બિઝનેસ ગુજરાત દ્વારા રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને આજના ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન….

ન્યૂલેન્ડ લેબ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, ઇરેડા, ટાટા પાવર, લાર્સન, અદાણી એન્ટર., ટીસીએસ ખરીદવાની ભલામણ વિશેષ કરાઇ છે.

Jefferies on Coforge: Maintain Buy on Company, raise target price at Rs 6580 (Positive)

MS on DLF: Maintain Overweight on Company, raise target price at Rs 770 (Positive)

MS on Prestige: Maintain Overweight on Company, raise target price at Rs 1300 (Positive)

MS on Macrotech: Maintain Equal weight on Company, raise target price at Rs 960 (Positive)

MS on Godrej Prop: Maintain Equal weight on Company, raise target price at Rs 2050 (Positive)

Nomura on Medplus: Maintain Buy on Company, raise target price at Rs 974 (Positive)

MS on SAIL: Maintain Equal weight on Company, raise target price at Rs 85 (Neutral)

MS on Tata Steel: Maintain Equal weight on Company, raise target price at Rs 120 (Neutral)

MS on JSW Steel: Maintain Underweight on Company, raise target price at Rs 620 (Neutral)

MS on JSPL: Maintain Underweight on Company, raise target price at Rs 525 (Neutral)

Antique on Dr Reddy: Maintain Sell on Company, target price at Rs 4766 (Neutral)

Macquarie on Kansai Nerolac: Maintain Neutral on Company, target price at Rs 345 (Neutral)

Macquarie on Max Health: Maintain Underperform on Company, target price at Rs 465 (Neutral)

MS on Wipro: Maintain Underweight on Company, target price at Rs 370 (Neutral)

MS on Kansai Nerolac: Maintain Underweight on Company, target price at Rs 250 (Neutral)

MS on Oberoi Real: Maintain Underweight on Company, raise target price at Rs 1180 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)