Fund Houses Recommendations: BUY HDFC BANK, LT, IREDA, RVNL, SPANDANA
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપની વિષયક ન્યૂઝ અને વ્યૂઝના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા ગોદરેજ સીપી, આઇટી, સ્પન્દના, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક સહિતના શેર્સ ખરીદવા/ વેચવા/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોના માર્ગદર્શન સાથે ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવી શકે તે માટે વિગતો અત્રે રજૂ કરી છે.
GS on Godrej CP: Maintain Buy on Company, target price at Rs 1185 (Positive)
MS on ITC: Maintain Outperform on Company, target price at Rs 483 (Positive)
MOSL on Spandana: Maintain Buy on Company, raise target price at Rs 1200 (Positive)
MS on Infosys: Maintain overweight on Company, target price at Rs 1600 (Neutral)
Nomura on State Bank: Maintain Buy on Bank, target price at Rs 665 (Neutral)
Jefferies on Auro Pharma: Maintain Marketperform on Company, target price at Rs 1004 (Neutral)
JP Morgan on Dr Reddy: Maintain underweight on Company, target price at Rs 4610 (Neutral)
Macquarie on Dr Reddy: Maintain Outperform on Company, target price at Rs 6300 (Neutral)
MS on Dixon: Maintain underweight on Company, target price at Rs 4374 (Neutral)
JP Morgan on Indus Tower: Maintain Neutral on Company, target price at Rs 180 (Neutral)
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)