અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ ગુરુવારે માર્કેટમાં જોવાયેલા 700+ પોઇન્ટના કડાકા-ભડાકા બાદ રોકાણકારો ફરી દહેશતમાં છે કે, નિફ્ટી મહત્વની ટેકનિકલી ટેકાની સપાટી 21700 પોઇન્ટ જાળવવામાં સફળ રહેશે કે કેમ, પરંતુ માર્કેટ નિષ્ણાતો, બજાર પંડિતો અને ટેકનિકલ નિષ્ણાતો ઉપરાંત અગ્રણી બ્રોકરેજ- ફંડ હાઉસિસ સ્ટોક સ્પેસિફિક એપ્રોચની તરફેણ કરી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સજેસ્ટ કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સમાં લેણ/વેચાણ/ હોલ્ડ માટે અપાયેલી સલાહ રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.

MS on Grasim: Maintain Overweight on Company, target price at Rs 2430 (Positive)

MS on Page Ind: Maintain Overweight on Company, target price at Rs 42962 (Positive)

HSBC on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 163 (Positive)

Jefferies on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 250 (Positive)

Bernstein on Zomato: Maintain Outperform on Company, raise target price at Rs 180 (Positive)

HSBC on Cummins: Upgrade to Hold on Company, raise target price at Rs 2600 (Positive)

MS on UBL: Maintain Overweight on Company, target price at Rs 2075 (Neutral)

MS on Aarti Ind: Maintain Overweight on Company, target price at Rs 575 (Neutral)

MS on Zomato: Maintain Overweight on Company, target price at Rs 150 (Neutral)

HSBC on Lupin: Maintain Hold on Company, raise target price at Rs 1465 (Neutral)

Jefferies on Lupin: Upgrade to Hold on Company, raise target price at Rs 1460 (Neutral)

MS on Bharti Airtel: Maintain Equal weight on Company, target price at Rs 1190 (Neutral)

Nomura on Airtel: Downgrades to Reduce from Neutral; raise target price to Rs 478from Rs 445 (Neutral)

Macquarie on Airtel: Downgrades to Neutral from Buy; raise target price to Rs 1,060 from Rs 990 (Neutral)

Jefferies on ITC: Downgrades to Hold from Buy; cuts target price to Rs 420 versus Rs 530 (Negative)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)