અમદાવાદ, 2 ઓગસ્ટ: વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી કન્સોલિડેટેડ ધોરણે રૂ. 82.27 કરોડની આવક નોંધાવી છે. જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ઓપરેટિંગ નફો રૂ. 19.74 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 16.88 કરોડ કરતાં વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 7.49 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 6.71 કરોડના ચોખ્ખા નફા કરતાં 9 ટકા વધુ હતો.

Consolidated Financial Highlights (₹ Crore)

ParticularsQ1FY24
FY25FY24%
Revenue 82.27 87.85-6% 304.55
EBITDA 19.74 16.8817% 68.90
EBITDA%24%19%5%23%
PAT 7.49 6.719% 21.17
EPS(₹) 8.56 7.899% 24.88

ભાવિ રૂપરેખાઃ અમે હાઇ માર્જિન પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરીને અમારી બોટમ લાઇનને વધારવાના હકારાત્મક વલણ પર નિર્માણ કરવાનું ચાલુ રાખીશું. અમારા ડિવિઝનમાં, અમે વેક્સિન ઉપરાંત વિવિધ વિભાગોમાં અમારા ધ્યાનને સંતુલિત કરવાની અને નવા સોલ્યુશન્સ રજૂ કરવાની યોજના બનાવીએ છીએ. ત્રણેય સેગમેન્ટ્સ એટલે કે પોલ્ટ્રી, એનિમલ અને પેટ હેલ્થ કેર વધતી માંગ સાથે આશાસ્પદ વૃદ્ધિ દર્શાવે છે. આ વધતી જતી જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવા માટે અમે ચપળ અને પ્રતિભાવશીલ બનવા તૈયાર છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

About Hester Biosciences Limited:

Hester Biosciences Limited is one of the India’s leading animal health company, manufacturing vaccines and health products since 1997. Hester has three divisions:

  1. Poultry Healthcare division
  2. Animal Healthcare division
  3. Petcare division
  • It is the world’s largest manufacturer and supplier of PPR vaccine, having approximately 75% of the world market.
  • It has over 70% market share in Goat Pox vaccine in India which is being used to immunise cattle against Lumpy Skin disease.
  • It is the second largest poultry vaccine manufacturer, with approximately 35% market share in India.

Hester’s vaccine capabilities include multiple platforms such as Chick Embryo Origin, Continuous Cell line, Tissue Culture and Fermentation based live as well as inactivated vaccines.

Hester recognises the vision of ONE HEALTH, and works on improving the health of animals by enabling better health for human beings.

For more information, please visit www.hester.in