નિફ્ટી-50 એ બુધવારે તેના નેક્સ્ટ લેવલ અપમૂવ માટેના સંકેત સાથએ 15850 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ઉપર બંધ આપ્યું છે. જે 18 દિવસના ક્લોઝીંગ હાઇ બતાવે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ શોર્ટટર્મ રેન્જ પોઝિટિવ રહેવા સાથે નિફ્ટી- 16200 સુધી સુધરી શકે છે. ત્યારબાદ 16400 માટે વિચારી શકાય. પરંતુ જો હિસ્ટ્રી રિપિટ થાય અને માર્કેટ ફરી કરેક્ટ થાય તો નીચામાં 15857- 15724 પોઇન્ટની મહત્વની સપાટીઓને સપોર્ટ લેવલ્સ ગણી લેણ જાળવી રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 34004- 33684, RESISTANCE 34516- 34709

બેન્ક નિફ્ટીએ પણ તેના અગાઉના ડેઇલી રાઇઝિગં ટ્રેન્ડને જાળવી રાખવા સાથે નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને બેન્ક નિફ્ટી પણ તેની 18 દિવસની ટોચે બંધ રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર બેન્ક નિફ્ટી માટે હવે 33800- 33270 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી ગણવી અને 34516- 34709 પોઇટન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની માર્કેટ નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ સલાહ આપી રહ્યા છે.

NIFTY15990BANK NIFTY34324IN FOCUS 
S-115857S-134004IN FOCUSKEC
S-215724S-233684INTRADAY PICKBANDHANB
R-116067R-134516INTRADAY PICKMOTHERSON
R-216144R-234709INTRADAY PICKHAL